internation woman day નિમિતે ભુજની માનવજ્યોત સંસ્થા અને સમદેવ સેવાશ્રમ દ્વારા ભુજના અંતરિયાળ વિસ્તારની મહિલાઓને સાડી વિતરણ કરવામાં આવ્યું.
આંતરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી થઈ હતી ત્યારે ભુજના માનવજ્યોત સંસ્થા અને શ્રી રામદેવ સેવાશ્રમ દ્વારા શહેરના શ્રમજીવી એરિયાની અંદર મહિલાઓને સાડી વિતરણ કરવામાં આવ્યું હતું. સવારથી જ શહેરના જુદા- જુદા વિસ્તારોમા જરૂરિયાતમંદ મહિલાઓને માનવજ્યોત અને રામદેવ સેવાશ્રમ દ્વારા સાડીઓ વિતરણ કરવામાં આવી હતી. તેમજ આ નિમિતે મહિલાઓ જિંદગીમાં ઘણી પ્રગતિ કરે અને આગળ આવે તેવી માનવજ્યોત સંસ્થા અને શ્રી રામદેવ સેવાશ્રમ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામા આવી હતી.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.