ધોરાજી: જમનાવડમાં બંધ મકાનને નિશાન બનાવી કરાઇ ચોરી

ધોરાજી: જમનાવડ ગામે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ કર્યો હાથ ફેરો અને મુખ્ય દરવાજાના તાળા તોડી કરી ચોરી કબાટની તિજોરીમાં રાખેલી રૂા.78000ની રોકડ ચોરી કરી ગયા હતા. ધોરાજી પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરાયો હતો. પોલીસ દ્વારા તસ્કરોની કાર્યવાહી હાથ ધરાઇ છે.