પૂર્વ પ્રધાનમંત્રીશ્રી અટલબિહારી વાજપેયીજી ની જન્મ જયંતી નિમિતે ‘સુશાસન દિવસ’ની ઉજવણી કરવામાં આવી
ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ પ્રધાનમંત્રીશ્રી અટલબિહારી વાજપેયીજી ની જન્મ જયંતી નિમિતે ‘સુશાસન દિવસ’ ઉજવણી કરવામાં આવે છે.તેના ભાગરૂપે કોઠારા મધ્યે અબડાસા ભાજપ ના પૂર્વ પ્રમુખ શ્રી વિક્રમસિંહ જાડેજા, કોઠારા શક્તિ કેન્દ્ર ના ઇન્ચાર્જ વિનયભાઈ રાવલ,રાજપૂત સમાજના આગેવાન કિશોરભાઈ આમાર,અનું જાતિ મોર્ચા ના ત્રિકમભાઈ પરગડું,વેપારી અગ્રણી વર્ધમણભાઈ શાહ તથા વિરેનભાઈ સોની રઘુવીર સિંહ જાડેજા અને કોઠારા ગ્રામજનો દ્વારા ફૂલો અર્પણ કરી શ્રદ્ધાંજલી પાડવામાં આવી.
-રિપોટર બાય : દિલુભા જાડેજા