અમદાવાદના ભરચક વિસ્તાર નરોડા સ્મશાનગૃહ નજીક પેટ્રોલપંપ પર પોલીસ પુત્ર પર જીવલેણ હુમલો

નિવૃત્ત પોલીસ રણજીતસિંહ વાઘેલાના પુત્ર પેટ્રોલ ભરવા નજીવી બાબતે બોલાચાલી થતા ,પેટ્રોલપમ્પના મેનેજર અને કારીગરોનો જીવલેણ હુમલો, માથાના અને કાનના ભાગે ગંભીર ઇજાઓ ઇજાગ્રસ્ત થતા નરોડાની શેલબી હોસ્પિટલમાં દાખલ કરાયા હુમલખોરો ઉપર કાયદેસરની કાર્યવાહી કરાઈ.