જામનગર: પાણીના ખાડામાં 3 પિતરાઈ ડૂબી જતાં, બેને બચાવી લેવાયા 1નું મૃત્યુ

જામનગર: જામનગર જિલ્લાના દરેડ GIDC વિસ્તારના રહેવાસી તેમજ મજૂરી કામ કરતા શ્રમિક પરિવારના 3 પિતરાઈ ભાઈઓ રવિવારે મસીતીયા રોડ પર આવેલા 1 પાણીના ખાડામાં નહાવા પડેલ ત્રણેય ડૂબી જતાં બેને ને બચવાયા 1નું મોત. તે સમયે બૂમાબુમ સાંભડીને આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા. બે પિતરાઈ ભાઈઓને બચાવી લેવામાં આવ્યા હતા, અને એક 9 વર્ષીય બાળક ડૂબી જવાના પગલે મોત ત્યહયું હતું. પિતાએ નવી સાઇકલ લઈ આપી હતી તે સાઇકલ થી ફરવા નીકળ્યા હતા. અને ન્હાવા પડતાં એક ભાઈએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.આ ઘટના લઇને જીવન ટૂંકાવનાર ના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી.