ભુજમાં વિશ્વ મહિલા દિન નિમિતે કોંગ્રેસ કાર્યાલય ખાતે મહિલા કાર્યકર્તા ઓ દ્વારા મહિલા દિનની ઉજવણી કરવામાં આવી.
તા.૮.૩.૧૮ ના રોજ વિશ્વ મહિલા દિન નિમિતે ભુજ શહેરના કોંગ્રેસ કાર્યાલય ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિની બહેનો દ્વારા આંતરાષ્ટ્રિય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસ પક્ષ રાજકીય રીતે કે જે મહિલા શશકિતકરણમાં માને છે. રાજીવગાંધી હતા ત્યારે તેમણે ૩૩ ટકા મહિલા અનામત સ્થાનિક સ્વારાજ્યમાંની સંસ્થામાં બહેનોને આપી અને મહિલા શશકિતકારણનું ઉદાહરણ પૂરુ પાડેલ હતું. તેમજ કોંગ્રેસ પક્ષમાં આપણા ભારત દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા.જેથી આ નિમિતે કેક કાપીને આ મહિલા દિનની ઉજવણી કરી દેશમાં નિયમોનું પાલન કરવું.અને કોંગ્રેસ પક્ષ સાથે રહીને વફાદાર રહીને કાર્ય કરવા એવા સપથો મહિલાઓને આ નિમિતે લેવડાવવામાં આવ્યા હતા.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.