કુંડળ ગામે આવેલમાં આવેલ ખુલ્લા મેદાનમાં આજરોજ સ્વામી વિવેકાનંદ બરવાળા યુવા મંડળ ગુજરાત રાજ્યના યુવાબોર્ડ દ્વારા સાફસફાઈ નો કાર્યક્રમ યોજવામાં આવેલ

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના કુંડળ ગામમાં શનીદેવ મંદીરની સામે ચામુંડા માતાજીના મઢના ખુલ્લા મેદાનમાં સ્વામી વિવેકાનંદ યુવા મંડળ ગુજરાત રાજ્ય યુવા બૉડ દ્વારા સાફસફાઈ નો કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં કોરોના કાળ ને ધ્યાનમાં રાખી માસ્ક અને હેન્ડ ગ્લોજ પહેરી કાર્યક્રમ કરવામાં આવ્યો.

રિપોટર બાય – લાલજીભાઈ સોલંકી (બોટાદ-બરવાળા)