ભુજ શહેરના લાલટેકરી પાસે ત્રણ શખ્સોએ કરી મારા મારી ( આરોપી ફરાર )
તા.૧૨.૩.૧૮ : નો બનાવ
ભુજ શહેરના લાલટેકરી પાસે ઈમરાન જુમા નોડે,ઈમરાન ખાટકી,આરીફ દલાલ નામના આ ત્રણેય શખ્સોએ દિપક ગોપાલ વાણિયા (દલિત) નામના શખ્સને ઈમરાન જુમા નોડે કહેલ કે, તને મારા વિરુદ્ધ કેમ અરજી કરેલ છે તેમ કહીને જેમ તેમ ગાળો બોલી ફરીના ડાબા ગાલ પર થપ્પડ મારી અને જાતિય અપમાનિત શબ્દ બોલી તથા ઈમરાન ખાટકી અને આરીફ દલાલ એ ગળદા પાટુનો માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ઈમરાન જુમા નોડે એ દિપક ગોપાલ વાણિયાને ગુપ્તિ બતાવી ને ધમકી આપી એકબીજાનિ મદદ કરી ગુન્હો કર્યો. ત્યાર બાદ ભુજ બી ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી ( આરોપી ફરાર)
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.