મુંદરા તાલુકાનાં શિલ્પવાટિકા સોસાયટી પાછળ બારોઈ પાસે એક શખ્સે કર્યો ઈંગ્લીશ દારૂનો વેચાણ. ( આરોપી ફરાર )
તા.૧૨.૩.૧૮ : નો બનાવ
મુંદરા તાલુકાનાં શિલ્પવાટિકા સોસાયટી પાછળ બારોઈ પાસે મોહન ભારૂ સેડા નામના શખ્સે પોતાના કબજામાં ઈંગ્લીશ દારૂની પાર્ટી સ્પેશલ ડીલક્ષ વ્હીસ્કી બ્રાન્ડની શીલ બંધ બોટલ નંગ-૧૦ કિ.રૂ.૪૦૦૦ /- નો પ્રોહી મુદ્દામાલ ગે.કા.રીતે વેચાણ અર્થે પોતાના કબજામાં રાખી રેડ દરમ્યાન મુંદરા પોલીસે ઝડપી પાડ્યો. ( આરોપી ફરાર )
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.