ભુજ તાલુકાનાં કેરા ગામે બસ સ્ટેશન ઉપર આવેલ આમરા હેર સ્ટાઈલ નામની દુકાનમાં અસામાજિક તત્વો દ્વારા તાળા તોડી અને આખી દુકાનને આગ ચાપી દીધીનો બનાવ સામે આવ્યો છે.

ભુજ તાલુકાનાં કેરા ગામે બસ સ્ટેશન ઉપર આવેલ આમરા હેર સ્ટાઈલ નામની દુકાન ગઈ રાત્રીના ભાગમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા દુકાનમાં તાળા તોડી અને આખી દુકાનને આગ ચાપી દીધીનો બનાવ બહાર આવ્યો હતો.જેમાં કેરાના થાણા ઇન્ચાર્જ પ્રાવીણભાઇ વાણિયાને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. હાલની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. અને ગામમાં ૬ થી ૭ C.C.T.V. કેમેરા લગાડેલ છે પણ આ C.C.T.V. કેમેરા લગાવાયા છે ત્યારથી બંધ હાલતમાં પડેલ છે. જો આ કેમેરા ચાલુ હોત તો આ લુખા તત્વો આસાનીથી પકડાઈ ગયા હોત.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *