અબડાસા તાલુકાનાં બાંડિયા ગામે એક શખ્સ પાસેથી દેશીદારૂ બનાવવાનો આથો લીટર ૧૦૦ નો પ્રોહી મુદ્દામાલ મળી આવ્યો.

તા.૧૨.૩.૧૮ : નો બનાવ

અબડાસા તાલુકાનાં બાંડિયા ગામે હરદેવસિંહ જોરુભા જાડેજા નામના શખ્સે ગે.કા.રીતે પોતાના કબજામાં દેશીદારૂ બનાવવાનો આથો લીટર-૧૦૦ કિ.રૂ.૨૦૦ /- નો પ્રોહી મુદ્દામાલ રાખી રેડ દરમ્યાન નલિયા પોલીસે ઝડપી પાડ્યો.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *