અબડાસા તાલુકાનાં ખીરસરા ગામના પંચાયત પાસે બે શખ્સોએ કરી મારા મારી. ( આરોપી ફરાર )

તા.૧૨.૩.૧૮ : નો બનાવ

અબડાસા તાલુકાનાં ખીરસરા( વીંઝણા ) ગામના પંચાયત પાસે આવેલ વળાંક પાસે રોડ પર હાસણ અયુબ હિંગોરા,અયુબ હસણ હિંગોરા નામના શખ્સોએ જખુભાઈ મહેશ્વરીને પોતાના સબંધીની વાડીમાં બકરા કેમ ચરવો છો તેવો ઠપકો આપવા જતાં આ જખુભાઈ મહેશ્વરીને બંને હાસણ અયુબ હિંગોરા,અયુબ હસણ હિંગોરા માં બહેન સામી ભૂંડી ગાળો આપી જાતિ અપમાનિત કરી ગળદાપાટા નો માર મારી હાસણ અયુબ હિંગોરા એ જખુભાઈ મહેશ્વરીને ડાબા હાથમાં લાકડી મારી તથા અયુબ હસણ હિંગોરા એ જખુભાઈ મહેશ્વરીને ડાબા પગના સાથળ પર ઉંધી કુહાડી મારી જખુભાઈ મહેશ્વરીને ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કર્યો. ત્યાર બાદ કોઠારા પોલીસે આગળની તપાસ હાથ ધરી. ( આરોપી ફરાર )

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *