અબડાસા તાલુકાનાં ડુમરા લઠેડી જતાં ઈદગાહના રોડ પાસે એક શખ્સે કર્યો દેશીદારૂનો વેચાણ. ( આરોપી ફરાર )

તા.૧૨.૩.૧૮ : નો બનાવ

અબડાસા તાલુકાનાં ડુમરા લઠેડી જતાં ઈદગાહ ના રોડ પાસે સુમાર ઉર્ફે ડાડા અલી કોલી નામના શખ્સે પોતાના કબજામાં ડુમરા થી લઠેડી જતાં રોડ પાસે કાપડની થેલીમાં ગે.કા. રીતે પાસ પરમીટ વગર પ્લાસ્ટિકની કોથળીઓ દેશીદારૂ ભરેલ નંગ-૧૪ લીટર ૭ કિ.રૂ.૧૪૦ /- નો પ્રોહી મુદ્દામાલ વેચાણ અર્થે રાખી રેડ દરમ્યાન કોઠારા પોલીસે ઝડપી પાડ્યો. ( આરોપી ફરાર )

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *