અબડાસા તાલુકાનાં મોટા કરોડીયા ગામ પાસે એક શખ્સે જાહેરમાં કેફી પીણું પીધું.
તા.૧૨.૩.૧૮ : નો બનાવ
અબડાસા તાલુકાનાં મોટા કરોડીયા ગામ પાસે આમદ રમજુ બલોચ નામના પોતાના રહેણાંકના મકાનની પાછળ આવેલ બાવળની ઝાડીમાં ગે.કા.રીતે પાસ પરમીટ વગર કેફી પીણું દેશીદારૂની કોથળી નંગ ૫ રૂ.૧૦૦ નો પ્રોહી મુદ્દામાલ રાખી રેડ દરમ્યાન કોઠારા પોલીસે ઝડપી પાડ્યો. ( આરોપી ફરાર )
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.