જયોતિગ્રામ યોજના પછીની સૌથી મોટી ઐતિહાસિક યોજના ” કિસાન સૂર્યોદય યોજના :ખેડૂતો માટે દિવસે કામ રાત્રે વિશ્રામને સાકાર કરશે – મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

જયોતિગ્રામ યોજના પછીની સૌથી મોટી ઐતિહાસિક યોજના ” કિસાન સૂર્યોદય યોજના :ખેડૂતો માટે દિવસે કામ રાત્રે વિશ્રામને સાકાર કરશે – મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી – મુખ્યમંત્રીશ્રીએ અરવલ્લી જિલ્લાના બાયડ ખાતેથી કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાના ઉત્તર ગુજરાતમાં પ્રથમ ચરણનો પ્રારંભ કરાવ્યો – ઉત્તર ગુજરાતના ૬૦૦ ગામોને આજથી ગુણવત્તાયુકત વીજ પુરવઠો મળશે. રાજયના ગામોને તબકકાવાર યોજનામાં આવરી લેવાશે – ઉર્જા વિભાગે ખેડૂતોની ચિંતા કરી છે- ખેડૂતોનો ખર્ચ ઘટે આવક બમણી થાય તેવું આયોજન કર્યુ છે દરેક વસ્તુનો સંગ્રહ કરી શકાય પણ વીજળીનો સંગ્રહ કરી શકતો નથી – ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ – કિસાન સૂર્યોદય યોજનાથી કૃષિમાં ઉત્પાદનમાં વધારો થશે કિસાનોની આવક બમણી થશે – જિલ્લા પ્રભારીમંત્રીશ્રી રમણભાઇ પાટકર