વાંકું ગામની વાડી વિસ્તાર સરદબીટ પાસે લીટર ૩૦ નો દેશીદારૂ બનાવવાનો આથો રેડ દરમ્યાન જખૌ પોલીસે ઝડપી પાડ્યો.
તા.૧૨.૩.૧૮ : નો બનાવ
વાંકું ગામ વાડી વિસ્તાર સરદબીટ પાસે મહેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો ગાગુભા જાડેજા નામના શખ્સે પોતાની વાડીમાં ગે.કા.રીતે આથો લીટર ૩૦ કિ.રૂ.૬૦/- તેમજ દેશીદારૂ ગાળવાના સાધનો ગણી તમામ મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરી રેડ દરમ્યાન જખૌ પોલીસે ઝડપી પાડ્યો.(આરોપી ફરાર )
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.