ભુજના બહુમાળી ભવન ખાતે ફાયર સેફ્ટીનો અભાવ ગેસની લાઈનો ખુલ્લી હાલતમાં જોવા મળી કોઈ અનિચ્છનિય બનાવ બને તો જવાબદારી કોની ?
ભુજમાં બહુમાળી ભવન મધ્યે રખાયેલ ફાયર સેફ્ટીના સાધનો ધોળા હાથી સમાન તેમજ ઘણા સાધનો સાથે લગાવેલ નથી પાઇપો પણ ખુલ્લા છે, જર્જરિત થઈ ગયેલા પૈડા પણ નબળા થઈ ગયેલ છે. તેમજ આગ લાગે કે અન્ય કોઈ બનાવ બને તે આ ફાયર સેફ્ટી નિષ્ફળ નિવડે સરકાર, પ્રશાસને આ બાબતે તાત્કાલિક નવી ફાયર સેફ્ટી ગોઠવી,તેની ગુણવતા વારંવાર ચકાસવી તેમજ વારંવાર મોકડ્રીલ ગોઠવી જેથી કર્મચારીઓ,નાગરિકો જલદી પરિચિત તેમજ અવગત થાય તાત્કાલિક આ ફાયર સેફ્ટીનો પ્રશ્ન ઉકેલાય તે જરૂરી છે. આ બેદરકારી બહાર આવી હતી. તેમજ તેના પર પ્રકાશ પડયો હતો.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.