રાજ્ય સરકારની હકારાત્મક અને પરિણામલક્ષી કામગીરીને પરિણામે રાજ્યમાં કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો

રાજ્ય સરકારની હકારાત્મક અને પરિણામલક્ષી કામગીરીને પરિણામે રાજ્યમાં કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો – મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી,નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ કોર કમિટિમાં લીધેલા નિર્ણયોને પરિણામે મળી સફળતા : આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ – રાજ્યની હોસ્પિટલોમાં ઉપલબ્ધ ૫૦,૦૦૦ થી વધુ કોવિડ-૧૯ બેડ પૈકી ૯૦% થી ઉપર બેડ ખાલી