ગુજરાત કૅન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ – “રણમાં મીઠી વિરડી”GCRIના તબીબોએ દર્દીના જડબામાંથી દોઢ કિલોની જમ્બો ગાંઠ કાઢી

રાજસ્થાનના ગરીબ દર્દી ભોજરાજ મીણાને ગુજરાત કૅન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં નવજીવન પ્રાપ્ત થયું. સતત ૧૧ કલાક ચાલેલા ઑપરેશન પછી ૪૦ સેન્ટિમિટર જેટલી મોટી અને સાર્કોમા તરીકે ઓળખાતી અતિ દુર્લભ ગાંઠ નીકળી. દુર્લભ ગાંઠનું કાઢવાનું ઓપરેશન અને ગાંઠ કાઢ્યા પછીનું રિકન્સ્ટ્રક્શન સફળતાપૂર્વક પાર પાડતા GCRIના કાબેલ તબીબો