ગુજરાતને વિશ્વનું પ્રતિષ્ઠિત રાજ્ય બનાવવાની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી – દાહોદમાં રૂ. ૧૫૦૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

ગુજરાતને વિશ્વનું પ્રતિષ્ઠિત રાજ્ય બનાવવાની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી – દાહોદમાં રૂ. ૧૫૦૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ભૂતકાળમાં આદિવાસીઓ માત્ર મતો મેળવવા વખતે જ યાદ આવતા હતા અને બાદમાં ભૂલી જવાતા હતા.રાજ્ય સરકારે એક લાખ આદિવાસી પરિવારોને પેસા એક્ટ હેઠળ જંગલની જમીનના અધિકારી આપ્યા છે.ભૂતકાળની સરકારોએ લોકોને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખ્યા-અમને લોકોના કામો કરવાની તક મળી.રાજ્ય સરકાર દ્વારા અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારોમાં રૂ. ૯૦ હજાર કરોડના વિકાસના કામો કરવામાં આવ્યા છે.