જિલ્લા પંચાયત ખાતે D.D.O. શ્રી સી.જે પટેલ સાહેબના અધ્યક્ષ સ્થાને કારોબારી સમિતિ ને બેઠક બોલાવવામાં આવી હતી.
જિલ્લા પંચાયતની મુલાકાત લેતા તે દરમ્યાન જિલ્લા પંચાયત સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારી સી.જે. પટેલ નાયબ જિલ્લા વિકાસ અધિકારી અશોકભાઇ વાણિયા તેમજ શિક્ષણ આરોગ્ય,પાણી,રેવન્યુ મહેસૂલ સહિતના અન્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ કારોબારી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. અધ્યક્ષસ્થાનેથી બોલતા શ્રી પટેલ જણાવેલકે રૂ.2 લાખ જિલ્લા પંચાયત દ્વારા ગુજરાત પરિષદને ભંડોળ ફાળવેલ છે. તેમજ ગત ૩ માસની ખર્ચની મજૂરી અપાયેલ રૂ. ૫૩ લાખ ઝાબુ સિચાઈ ડેમ માટે રૂ.૪.૯૦ રૂ નાની સિચાઈના નંદાસર,ખાવડા,મૌવાણા,દેવસર,ભારાપર,જુણોચાય સહિતના ગામોના ડેમો મારે મરમત માટે મજૂર કરાયા તેમજ નખત્રાણા,રાપર,ભુજ, તાલુકા ડેમોને ઉડા ઉતારવા બે-બે લાખ ફાળવવામાં આવ્યા અન્ય જમીનના લગતા કેસો રજૂ કરાયા હતા. આ બેઠકમાં જિલ્લા પંચાયત સદસ્યો આઇશબેન,કેશરબેન સામન મહેશ્વરી મંજલ જિ.પ.સીટ (નખત્રાણા ) સહિત અન્યો ઉપસ્થિત રહ્યા હતા.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.