ભુજ શહેરના સીવીલ એરપોર્ટ સામે ચાર રસ્તા રોડ ઉપર કોઈ અજાણ્યા શખ્સે પુરવેઝડપે ગાડી ચલાવી અકસ્માત સર્જ્યો.( આરોપી ફરાર)
તા.૧૪.૩.૧૮ : નો બનાવ
ભુજ શહેરના સીવીલ એરપોર્ટ સામે ચાર રસ્તા રોડ ઉપર કોઈ અજાણ્યા શખ્સે પોતાના કબજાનું વાહન પૂરઝડપે બેદરકારી અને ગલફત ભરી રીતે ચલાવી યોગરાજસિંહ પ્રવિણસિંહ પરમારના પિતાની મો.સા.નં.જી.જે. ૧૨ એ.જી. ૬૨૭૩ વાળી સાથે અકસ્માત કરી માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ કરીને યોગરાજસિંહ પ્રવિણસિંહ પરમારના પિતાનું મોત નીપજવ્યું હતું. ત્યાર બાદ ભુજ એ ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી.( આરોપી ફરાર)
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.