રૈયાધાર ૧૩ માળીયા કવાટર્સ આવાસ યોજનામાંથી કુટણખાનું પકડી પાડતી “ગાંધીગ્રામ-ર (યુની.)” પોલીસ

આજરોજ મ્હે. પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ તેમજ સંયુકત પો.કમિ.શ્રી ખુરશીદ અહેમદ સાહેબ તથા ઝોન -૨ શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી પી.કે.દિયોરા સાહેબ નાઓએ વિસ્તારમાં ચાલતી ગેરકાયદે પ્રવૃતી ડામવા તથા અનેતીક દેહવ્યાપારની પ્રવૃતી પર ચાપતી નજર રાખી ગુન્હા શોધી કાઢવા માટે સુચના તથા માગદર્શન આપેલ હતું જે મુજબ અમારા માગંદર્શન હેઠળ આજરોજ તા.૧૭/૦૧/૨૦૨૧ ના રોજ ગાંધીગ્રામ-ર (યુની,) પો.સ્ટે.ના પો.સ.ઇ. બી.જી.ડાંગર નાઓ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન હાજર હતા તે દરમ્યાન પો.સબ.ઇન્સ. બી.જી.ડાંગર તયા પો.કોન્સ. રવિભાઇ ગઢવી તથા દિપકભાઇ ચૌહાણ નાઓની બાતમીઆધારે રૈયાધાર ૧૩ માળીયા કવાટર્સ આવાસ યોજના ખાતે ચાલતી દેહ વિકરયની પ્રવૃતીથી ચાલતા કુંટણખાના પર ગાંધીગ્રામ-૨ (યુની.) પો.સ્ટે. ની દૂર્7ા શકિત ની ટીમના મહિલઃ પો.કોન્સ. શિલ્પાબેન તથ! મીનાબેન સાથે રેઇડ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આરોપીનું નામ સરનામા
(૧) પ્રકાશ ઉર્ફે જોન્ટી જયંતીલાલ જીવરાજાણી લુવાણા ઉ.વ.૩૯ રહે.ગાંધીગ્ટામ શેરી નં.-૧૧ “જલારામકરુપા” રાજકૉટ મુદામાલાં| રોકડ રૂપીયા ૨૧૦૦/- તથા એક મોબાઇલ કી.રૂ. ૫૦૦૦/- સહીત કુલ ૭,૧૦૦/- નો મુદામાલ
ગુનાહિત ઇતીહાસ:-
(૧) રાજકોટ શહેર એ-ડીવીઝન પો.સ્ટે. સૈકન્ડ ગુ.ર.નં.૧૮/૨૦૧૮ ઇમોરલ એકટ ૧૯૫૬ ની કલમ ૩,૪,૫,૬,૭ મા અગાઉ પકડાયેલ છે. (ર) રાજકોટ શહેર ગાંધીગ્રામ-૨ (ય્‌ની.) પો.સ્ટે. ગુ.ર.નં.૧૧ર૦૮૦૦૩૨ર૦૦૧૧૦ ઇમોરલ એકટ ૧૯૫૬ ની કલમ ૩,૪,૫,૬ મા અગાઉ પકડાયેલ છે. તેમજ અગાઉ પાસા પણ થયેલ છે. આ કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીઓ પોલીસ ઇન્સપેકટર એ.એસ.ચાવડા તથા પો.સ.ઇ. બી.જી.ડાંગર તથા પો.કોન્સ. રવિભાઇ ગઢવી, દિપકભાઇ ચૌહાણ, મુક્શભાઇ ડાંગર, લક્ષ્મણભાઇ રાણાભાઇ, ગીરીરાજસિંહ જાડેજા તથા મહિલા પો.કોન્સ. શિલ્પાબેન તથા મીનાબેન
તા.૧૭/૦૧/૨૦૨૧ (એ.એસ.ચાવડા) પોલીસ ઇન્સ્પેક્ટર ગાંધીગ્રામ-૨ (યુની.)પો.સ્ટે. રાજકોટ શહેર