ભુજ શહેરના રાવલવાડી વાઘરીવાસ પાછળ બાવળની ઝાડીમાં એક શખ્સે કર્યો દેશી દારૂનો વેચાણ.( આરોપી ફરાર )

તા.૧૪.૩.૧૮ : નો બનાવ

ભુજ શહેરના રાવલવાડી વાઘરીવાસ પાછળ બાવળની ઝાડીમાં કિશન શિવજી પરમાર નામના શખ્સે પોતાના કબજામાં વાઘરીવાસ પાછળ ખુલા ગ્રાઉનડ પાસે બાવળની ઝાડીમાં જાહેરમાં ગે.કા.રીતે દેશીદારૂની થેલી નંગ-૧૨ લીટર ૩ કિ.રૂ.૬૦ /- નો પ્રોહી મુદ્દામાલ પોતાના કબજામાં રાખી રેડ દરમ્યાન ભુજ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો. ( આરોપી ફરાર )

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *