ભુજ તાલુકાનાં ભગવતી હોટલ સામે કોલીવાસ પાસે એક શખ્સે કર્યો દેશીદારૂનો વેચાણ. ( આરોપી ફરાર )

તા.૧૪.૩.૧૮ : નો બનાવ

ભુજ તાલુકાનાં ભગવતી હોટલ સામે કોલીવાસ પાસે કરશન ગાભા કોલી નામના શખ્સે પોતાના રાકેણાંકના મકાનના ફળિયામાં ગે.કા.રીતે પાસ પરમીટ વગર દેશીદારૂ થેલી નંગ-૧૨ લીટર ૩ કિ.રૂ.૬૦ /- નો પ્રોહી મુદ્દામાલ વેચાણ અર્થે રાખી રેડ દરમ્યાન ભુજની એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો. ( આરોપી ફરાર )

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *