એક 17 વર્ષીય સગીરાનું અપહરણ

સાવરકુંડલા તાલુકામાં આવેલ હાડીડા ગામની સીમમાં રહેતી 17 વર્ષની કિશોરીને તા.9/1ના રાત્રીના સમયગાળામાં તે જ ગામમાં રહેતા હિંમતભાઈ અરજણભાઈ સોંદરવા નામનો વ્યક્તિ કિશોરીને લલચાવી અને ફોસલાવીને ભગાડી લઈ ગયાની નોંધ ભોગ બનારની માતાએ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.


-મળતી માહિતી મુજબ