સુરત: સ્પામાં કામ કરતી યુવતીનું શંકાસ્પદ મોત

સુરત: સરથાણા જકાતનાકા પાસે આવેલ વાઈસરોય શોપિંગમાં બીજા માળે ચાલી રહેલ સ્પા મસાજ પાર્લરમાં યુવતીનું શંકાસ્પદ મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બાબતને લઈને શોપિંગ સેન્ટરમાં ચકચાર મચી ગઈ હતી.મસાજ પાર્લરમાં યુવતી લાશ મળી આવી હતી. યુવતીની લાશને પીએમ માટે ખસેડવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ યુવતીનું નામ પૂજા ડાંગર હોવાનું જાણવા મળ્યું હતું.


-મળતી માહિતી મુજબ