ભુજ: જી.કે. જનરલ હોસ્પિટલની બેદરકારી આવી સામે

ભુજ શહેરમાં જી.કે.જનરલ હોસ્પિલની બેદરકારીના કારણે એક વ્યક્તિની ન પહોચાડવાની લાશ ભચાઉ પહોંચી અને જે પહોંચાડવાની લાશ અહીયા જ રહી ગઈ આવી બેદરકારીના કારણે તેમના પરિવારજનો ને પડી મુશ્કેલી.


રિપોટ બાય: તેજસ પરમાર ,ભુજ