પોલીસ ના ક્રૂરતા ભર્યા દમન થી મૃત્યુ પામનાર અરજણ ભાઈ ની લાશ સ્વીકાર કરવા નો તેમના પરિવારે કર્યો ઈન્કાર

મુન્દ્રા શહેર ની ઘટના ને સમગ્ર ગઢવી સમાજે વખોડી કાઢી. પોલીસના કરતા ભર્યા દમનથી મૃત્યુ પામનાર અરજણભાઈ નો લાશ સ્વીકારવાનો પરિવાર દ્વારા ઇનકાર કરાયો છે. જ્યાં સુધી આરોપી ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી પરિવાર લાશ નહીં સ્વીકારે તેવી ચીમકી આપી છે

રીપોટ બાય : કિશનભાઈ,મુન્દ્રા