ભુજ: મજૂરી કરી ગુજરાન ચલાવનારના ઘરમાં દોઢ લાખની થઈ ચોરી

ભુજ: દિવસેને દિવસે વધતાં જતાં ચોરીના બનાવમાં વધુ એક બનાવ ભુજ શહેરના રઘુવંશી નગરમાં આવેલ કાલેશ્વર મહાદેવ મંદિર નજીક એક ઘરમાં બન્યો છે. તે ઘરના માલિક મજૂરી કરી ગુજરાન ચલાવે છે. ત્યારે તસ્કરો 50,000 રોકડા અને 1 લાખની કિંમતના દાગીનામાં હાથ ફેરો કરીયો. ત્યારે બી-ડિવિઝન પોલિસ સ્ટેશનએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રીપોટ બાય: કરણ વાઘેલા, ભુજ