ભુજ શહેર નગરપાલિકાના C.O નિતિન બોડાત સાહેબ કોરોનાની ઝપેટમાં

કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે ભુજ શહેર નગરપાલિકાના C.O. નિતિન બોડાત સાહેબ કોરોનાની ઝપેટમાં આવતા તેઓ 14 દિવસ કોરોન્ટાઇન કરાયા. તેમની જગ્યા પર હવે થોડા દિવસો માટે નવા વ્યક્તિ ડ્યૂટી નિભાવા માટે હાજર રહેશે.


રીપોટ બાય: કરણ વાઘેલા