આમ આદમી પાર્ટી ની વિચારધારા થી પ્રભાવિત થઈને અંજાર શહેર માં નવા કાર્યકર્તા ઑ જોડાયા
આમ આદમી પાર્ટી ની વિચારધારા થી પ્રભાવિત થઈને રાઠોડ ગીતાબેન કિશોરભાઈ પાર્ટીમાં જોડાયા અને, *હીરેન સોરઠીયા પ્રમુખ અંજાર શહેર મહિલા પ્રમુખ દિપ્તીબેન જોટંગીયા ના અધ્યક્ષ સ્થાને મહિલા રાઠોડ ગીતાબેન કિશોરભાઈ ઉપપ્રમુખ ની જવાબદારી સોંપવામાં આવી, ઈમાનદારી રાજનીતિક કરવા, રાઠોડ *ગીતાબેન વધારે જણાવ્યું હતું કે,
ગુજરાત માં સતયુગ ની શરૂઆત થઇ ગઇ છે તેનું આ ઉદાહરણ છે આટલી બધી જનમેદની વિજયી સરઘસ થી કમ નથી.ધન્ય છે દિલ્લી ના વિકાસ ને ધન્ય છે કેજરીવાલ સરકાર ની પૂરી ટીમ ને ધન્ય છે ગુજરાત ની આમ આદમી પાર્ટી ની પૂરી ટીમ વર્ક ને.ઇન્કલાબ જિંદાબાદ.લડીશું જીતીશું પણ ખરા.હજારો વર્ષ થી ઇતિહાસ ગવાહ છે જયારે રાજકારણી જનતા પર જુલમ કરે છે ભ્રષ્ટાચારી હદ વટાવી નાખે છે ત્યારે કુદરત એક ઈમાનદાર પાર્ટી નો જન્મ કરાવે છે આમ આદમી પાર્ટી, અંજાર કચ્છ, : હીનલબેન – અંજાર