ભુજ શહેરમાં એક તરફ મોકડ્રીલ યોજવામાં આવે છે તો બીજી તરફ મીરાજપર પાસે આવેલ બિલ્ડિંગની હાલત અત્યંત જર્જરિત કોઈ અનિચ્છનીય બનાવ બને તો જવાબદારી કોની ?
ભુજના 3 સ્થળો ખાતે મોકડ્રીલ યોજવામાં આવી અને અચાનકથી પોલીસની ગાડી, 108,ફાયર ફાઇટરને રોડ પર જોતો લોકો અવાં થઈ ગયા હતા.તેવામાં જ ભુજના મીરજાપર હાઇવે પાસે આવેલી બિલ્ડીંગ 5 થી 6 માળની છે. અને જે અત્યંત ગંભીર હાલતમાં છે. અને ખૂબ જર્જરિત છે. આ બિલ્ડીંગ ગમે ત્યારે ધરાશાયી થાય અને કોઈને જાનહાનિ થાય તો જવાબદારી કોની ? આમ,આ સરકાર દ્વારા થતાં કાર્યક્રમો અટકાવી અને આવા સ્થળ પ્રત્યે ધ્યાન આપવામાં આવે તો મોટી જાનહાનિ થી બચી શકાય.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.