ભુજના રેલ્વે સ્ટેશન પાસે આવેલી ડોલર હોટલ વિસ્તારમાં ગાંડાનો ત્રાસ વધતાં લોકો પરેશાનીમાં મુકાયા, તંત્ર દ્વારા સત્વરે પગલાં ભરવામાં આવે લોકમાંગ ઉઠવા પામી.
રેલ્વે સ્ટેશન ડોલર હોટલની બાજુમાં ચાયની હોટલ પાસે ગાંડાનું ત્રાસ વધતાં લોકોમાં ભય ઉઠવા પામ્યો છે. આ મેન્ટલને કોઈ સંસ્થા દ્વારા અગાઉ લઈ જવામાં આવ્યો હતો પણ થોડા જ સમયમાં તેને છુટ્ટો કરી દેવાયો હતો. લોકો દ્વારા એવું પણ જણાય છે કે, આ મેન્ટલ દારૂ ગાંજો જેવા નસા પણ કરે છે.અને પછી લોકોને હેરાન કરે છે. જો આ બાબતે લાગતાં વળગતા તંત્ર દવારા આ મેન્ટલને જલ્દીથી જલ્દી પકડવામાં આવે તેવી કોલમાંગ કરવામાં આવી હતી.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.