માધવ નગર રાવલવાડી વિસ્તારમાં મંદિર માં તોડફો કરાઈ

માધવ નગર રાવલવાડી વિસ્તારમાં મંદિર માં તોડફો કરાઈ

અ સામાજિક તત્વો દ્વારા રાત્રી દરમિયાન તોડફોડ કરાઈ

ખેતરપાર દાદા ના મંદિરમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરાઈ

આવા લુખ્ખા તત્વો પર કાર્યવાહી કરવા મંદિરના પૂજારી દ્વારા માંગ કરાઈ

રિપોર્ટ બાય : કરણ વાઘેલા ભુજ