ભુજ શહેર હમીરસર તળાવ માથી અજાણ્યા યુવાનની લાસ મળતા ચકચાર
જાણવા મળતી વિગતો મુજબ આ રોજ બપોર ના અરસામાં ભુજ શહેર હમીરસર તળાવ માથી અજાણ્યા યુવાનની લાસ મળી આવી હતી તો આ લાશને બાર કાડવા માટે ભુજ શહેર ફાયર બ્રિગેડ ની ટીમને જાણ કરવામાં આવી હતી તો ફાયર બ્રિગેડ દ્વારા લાશને બાહર કાડવામાં આવી હતી અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રિપોર્ટ બાય : કરણ વાઘેલા – ભુજ