પ્રાગપર ચોકડી પાસે યુવાન પર છરી વડે હુમલો થતાં ચકચાર

જાણવા મળતી વિગતો મુજબ આજરોજ ૧૨ વાગ્યાની આસપાસ પ્રાગપર ચોકડી પાસે યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.હુમલો કરનાર સખ્સ ભુજ નો રહેવાસી રાહુલ ફફલ ઉ.વ ૨૫ તેમજ હુમલામાં મોટા કાંડાગરા ના નિલેસ ગોવિંદ સિંચ ઉ.વ ૨૧ જખ્મી થયેલ છે જખ્મી થયેલ યુવાનને વધુ સારવાર માટે મુન્દ્રા સરકારી હોસ્પીટલમાં ખસેડાયો છે આગળ ની કાર્યવાહી મુન્દ્રા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે રિપોર્ટ બાય : કિશન મહેશ્વરી – મુન્દ્રા