ભુજ શહેરના કોડકી રોડ ચાર રસ્તા પાસે એક શખ્સે કર્યો ઇંગ્લીશ દારૂનો વેચાણ.

તા.20.3.18 : નો બનાવ

ભુજ શહેરના કોડકી રોડ ચાર રસ્તા પાસે દિવ્ય મંગલભાઈ રાજગોર નામના શખ્સે પોતાના કબજામાં પાસ પરમીટ વગર ગે.કા.રીતે ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-12 કિ.રૂ.4200/- તથા હીરો હોંડા મો.સા.જેની કિ.રૂ.15000 /- એમ કુલ્લે કિ.રૂ.19.200 /- નો પ્રોહી મુદ્દામાલ પોતાના કબજામાં રાખી રેડ દરમ્યાન ભુજ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *