ભુજ શહેરના આરટીઓ રીલોકેશન સાઇટ ચાર શખ્સોએ ઘરમાં ઘુસીને કરી મારમારી.( આરોપી ફરાર )
તા.20.3.18 : નો બનાવ
ભુજ શહેરના આરટીઓ રીલોકેશન સાઇટ પાસે વિનુભા જાડેજાઅને હરદીપસિંહ તથા અન્ય બે શખ્સોએ વિમલ સોની મોતીલાલના રહેણાંકના મકાનમાં ગે.કા.રીતે પ્રવેસ કરી મકાન અમારું છે. બહાર નીકળી જાવ તેમ કહી સાથે બોલાચાલી કરી નીકળી જાવ તેમ કહી વિમલ સોની મોતીલાલ તેની પત્ની સાથે ઝપાઝપી કરી ભૂંડી ગાળો બોલી ધકબુશટનો માર મારી વિનુભા જાડેજાએ વિમલ સોની મોતીલાલના ડાબા હાથની આંગળીથી લાકડાના ધોકા વડે ઇજા પહોચાડી ઝપાઝપીમાં વિમલ સોની મોતીલાલની પત્નીનું મંગલસૂત્ર સોનાનો ડુલનિય પાડી કરી એકબીજાની મદદ કરી ગુન્હો કર્યો.ત્યાર બાદ ભુજ બી ડિવિઝન પોલીસ આગળની તપાસ હાથ ધરી.( ચારે આરોપી ફરાર )
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.