ભુજ શહેરના આરટીઓ સર્કલ પાસેથી એક શખ્સ 26 હજારના ઇંગ્લીશ દારૂ સાથે ઝડપાયો.
તા.20.3.18 : નો બનાવ
ભુજ શહેરના આરટીઓ સર્કલ પાસે વિરસિંહ કટારસિંહ બાબેરી નામના શખ્સે પોતાના કબજામાં પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની પ્લાસ્ટિકની મેકડીલ્સ નં.1 કંપની રમ શીલ બંધ બોટલ નંગ-45 કિ.રૂ.18000 /- તથા વ્હીસ્કી પ્લાસ્ટિકની રેસ કંપનીની બોટલ નંગ-10 કિ.રૂ.4000 /- તથા રરોયલ સ્ટેજ કાંચની વ્હીસ્કી બોટલ નંગ-8 કિ.રૂ.4000 /- એમ કુલ્લે રૂ.26.000 /- નો પ્રોહી મુદ્દામાલ સાથે રેડ દરમ્યાન ભુજ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.