ભુજ તાલુકાનાં કોટડા આથમણા ગામે ચાર શખ્સોએ પી.જી.વી.સી.એલ.ના કર્મચારીને માર માર્યો.(ચારે આરોપી ફરાર )
તા.20.3.18 : નો બનાવ
ભુજ તાલુકાનાં કોટડા આથમણા ગામે મનજીત ક્રિષ્નાનંદ દુબે તથા સાહેદ રતનશી દેવશી માકાણી ના રહેણાંકના વિજ જોડાણના રૂ.7037 /- ની વસુલાત માટે થાંભલા ઉપરથી આ વિજ જોડાણ કાપતા જે કારણે આ રતનશી દેવશી માકાણીના પુત્ર ઉપેન્દ્ર તથા તેની સાથે અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ ક્રિષ્નાનંદ દુબે તથા સાહેદને ધાક ધમકી આપી ગાળા ગાળી કરી તેઓને બે કલાક સુધી અટકાવી રાખી અને ફરીવાર આ વિસ્તારમાં વિજ કનેક્શન કાપવાની કે ચેકિંગની કામગીરીમાં આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ઉકત બાકીદાર ગ્રાહકનું મીટર ઉતારવા નહીં દઈ કાયદેસરની સરકારી ફરજમાં રૂકાવટ કરી એક બીજાની મદદ કરી ગુન્હો કર્યો. ત્યાર બાદ પધ્ધર પોલીસે આગળની તપાસ હાથ ધરી.( ચારે આરોપી ફરાર )
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.