ભરૂચની કંપનીમાં બોઈલર બ્લાસ્ટ, 5નાં મોતની આશંકા, 40થી વધુ ઈજાગ્રસ્ત

aa2b2b060f01c399cc6be5e30162455ccd4addd9da0ee9335000cdbca6822936

ભરૂચના ઝઘડિયાથી વધુ એક કંપનીમાં બ્લાસ્ટ (Bharuch Boiler Blast) થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. ઝઘડિયામાં UPL કંપનીમાં બોઈલર બ્લાસ્ટ થતાં 5 લોકોનાં મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે 40થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.