ભુજ શહેરના સંજીવકુમાર ટી પટેલની ઓફિસ સી/01 સુલય એપાર્ટમેન્ટમાં ચાર શખ્સોએ કરી નકલી દસ્તાવેજને લઈ ઠગાઇ. ( ચારે આરોપી ફરાર )
તા.21.3.18 : નો બનાવ
ભુજ શહેરના સંજીવકુમાર ટી પટેલની ઓફિસ સી/01 સુલય એપાર્ટમેન્ટ પરબત જાદવા વારસાણી,મેહુલકુમાર એસ.જોષી,સંજીવકુમાર ટી પટેલ,સ્નેકિગીરી મહેશકુમાર ગુસાઈ (ગોસ્વામી) આ નામના ચાર શખ્સોએ ફરિયાદી અમૃતબેન તથા તેના પતિના નામની સર્વે નં.110 પૈકી 1 વાળી જમીન ન હોવા છતાં પરબત જાદવા વારસાણીએ તે જમીનના 7 તથા 12 તૈયારી કરાવી તે ખોટા 7 તથા 12 આધારે સંજીવકુમાર ટી પટેલની ઓફિસમાં મેહુલકુમાર એસ.જોષી વાળાએ ડ્રાફ્ટ તૈયાર કરી સંજીવકુમારી ટી પટેલ તથા સ્નેકિકુમાર મહેશકુમાર ગુસાઈએ સાક્ષી તરીકે હાજર રહી અમૃતબેન તથા તેના પતિની હાજર નહીં હોવા છતાં ખોટી સહી કરી કાવતરું રચી તે 7 અને 12 તથા સાટા કરાર આરોપીઓ દ્વારા આ દસ્તાવેજ બનાવટી હોવાનું જાણવા છતાં સાટા કરાર અંગેનું ખોટા ડ્રાફ્ટ તૈયાર કરી તે દસ્તાવેજનો ઠગાઇ કરવામાં ઉપયોગ કરવામાં આવશે તેવું જાણવા છતાં અમૃતબેન તથા તેના પતિની પ્રતિષ્ઠાને હાનિ પહોચસે તેવા ઈરાદા સાથે બનાવટી દસ્તાવેજને સાચા તરીકે ઉપયોગ કરી ગુન્હો કર્યો. ત્યાર બાદ ભુજ એ ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી. ( ચારે આરોપી ફરાર )
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.