ભુજ શહેરના આરટીઓ રીલોકેશન મ.નં.606 ત્રણ શખ્સોએ કરી મારા મારી.( આરોપી ફરાર )

તા.21.3.18 : નો બનાવ

ભુજ શહેરના આરટીઓ રીલોકેશન મ.નં.606 વિમલ સોની,કરણ વિમલ સોની, કોઈ અન્ય શખ્સ વિમલ સોનીએ મ.નં.606 આરટીઓ રીલોકેશન સાઇટ મધ્યે મકાન બાબતે પુર્દિપસિંહ વિનુભા જાડેજા તથા તેના ભત્રીજી તથા પુર્દિપસિંહ વિનુભા જાડેજા સાથે બોલાચાલી કરી ધકબુશટનો માર મારી માથામાં લોખંડના પાઇપ ડાબી બાજુ મારી ઇજા કરી તેમજ કરણ વિમલ સોની તથા અન્ય શખ્સએ પુર્દિપસિંહ વિનુભા જાડેજા સાથે જાપાજપી કરી ધકબુશટનો મારા મારી કરી એક બીજાની મદદ કરી ગુન્હો કર્યો. ત્યાર બાદ ભુજની બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *