ભુજ શહેરના જિલ્લા જેલ પાછળ જાવેદ જમાદારની ગેરેજ પાસે ગલીમાં બે શખ્સોએ રમી રમાડયો આંક ફરકનો જુગાર.( એક શખ્સ ફરાર )

તા.22.3.18 : નો બનાવ

ભુજ શહેરના જિલ્લા જેલ પાછળ જાવેદ જમાદારની ગેરેજ પાસે ગલીમાં અલ્તાફ રમજુ સનાએ જાહેરમાં ગે.કા.રીતે પબ્લીક પાસેથી રૂપિયા લઈ વરલી મટકના આંક ફરકના આંકડાનો જુગાર રમી રમાડતા સાજીદ સમેજાને આંક ફરકના આંકનું કટિંગ મોકલી રેડ દરમ્યાન આંકડાની બુક,બોલપેન તથા રોકડ રૂ.5360 /- તથા ઉપયોગમાં લીધેલ ફોન કિ.રૂ.2000 /- એમ કુલ.રૂ.7360 /-  સાથે અલ્તાફ રમજુ સનાને ભુજ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો. ( બીજો શખ્સ ફરાર )

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *