ભુજ તાલુકાનાં એસ.ઓ.એસ. ગડા વાડી વિસ્તાર પાસે એક શખ્સે જાહેરમાં પીધું કેફિપીણું.
તા.22.3.18 : નો બનાવ
ભુજ તાલુકાનાં એસ.ઓ.એસ.ગડા વાડી વિસ્તાર પાસે અરવિંદ દેવશીભાઈ વોરા નામના શખ્સે ગે.કા.રીતે પાસ પરમીટ વગર જાહેરમાં કેફી પીણું પીધેલ હાલતમાં ભુજ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.