અબડાસા તાલુકાનાં જખૌ ભારતીય જળસીમામાં પાકિસ્તાનનાં સાત શખ્સો ઝડપાયા.

તા.22.3.18 : નો બનાવ

અબડાસા તાલુકાનાં જખૌ ભારતીય જળસીમામાં રોશનઅલી કાસમઅલી બંગળી,અબ્દુલ આમીન મહમદ જોહર બંગળી,ફહાત મતીરરેહમાન ઉર્ફે મહમદ આરીફ અબ્દુલ રહેમાન બંગળી,શહીદહુસેન નબીહુસેન બંગળી,મહમદ રમજાન મહેમદ સાબેર બંગળી,નોમાન અબુલકમાલ બંગળી, મુસ્તાક જલાલઅહેમદ બંગળી, રહે , તમામ ઇબ્રાહિમહૈદરીઅલીઅકબરસા જી.ગોઠ કરાચી પાકિસ્તાન આ કામના આરોપીઓએ પોતાના કબજાની બોટ અલહીલાલ નં.13133.બી. વાળી બોટમાં ભારતીય જળસીમામાં ગે.કા. પ્રવેશ કરી માછીમારી કરી પાસ પરમીટ કે પાસપોર્ટ વગર ભારતીય જળસીમામાં પ્રવેશ કરી જખૌ મરીન પોલીસે ઝડપી પાડ્યા.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *