ગઇકાલે રોજ કચ્છ જિલ્લાના અંજાર ખાતે ગુજરાત અધ્યક્ષના રાહુલગાંધી યુવા સંગઠનની કારોબારીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

કચ્છ જિલ્લાના અંજાર ખાતે ગુજરાત અધ્યક્ષના રાહુલગાંધી યુવા સંગઠનની કારોબારીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાતનાં તમામે તમામ જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વસંતભાઇ ચંદે -અધ્યક્ષ પ્રમુખ, રામદેવસિંહ જુંજીયા- ગુજરાત પ્રદેશ પ્રભારી, ધિરાજકુમાર શર્મા-રાષ્ટ્રીય અધ્યક્ષ,રોશનીબહેન શાહ-ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ,નરેશભાઇ મહેશ્વરી-કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તથા દિનેશભાઇ મેત્રા જેઓ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી છે આ સૌ મહાનુભવો અહીં કારોબારી મિટિંગમાં સામેલ રહી પોતાના યોગદાન આપેલ પૂરા દેશમાં કાર્યરત એવા રાહુલગાંધી યુવા સંગઠન જે આજ એક મહિલા મોર્ચો ગુજરાત પ્રદેશના અધ્યક્ષ એવા રોશનીબહેન  શાહના સથવારે ઊભો કરેલ છે.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *