ભુજની મધ્યમાં આવેલી અને લગભગ ૧૬૦૦ વિદ્યાર્થીનીઓનું ભવિષ્ય ઘડતી ઇન્દ્રાબાઈ હાઈસ્કૂલની ચો તરફ ગંદકી જોવા મળી.

ભુજમાં આવેલી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં એનીસીસ યુનીટના માધ્યમથી સફાઈ કામ કરાવવામાં આવે છે. અને એના સીવાય સેની સ્ટેશન વ્યવસ્થા માટે એવી રીતે રોજીન્દા કામદાર તરીકે વ્યવસ્થા કરેલી છે. અને આ સ્કૂલમાં મજૂરો સફાઈ તો કરવા આવે છે. પરંતુ સ્કૂલની હાલત જોવા જઈએ તો એટલી હદે ખરાબ છે. કે જાણે ઘણા સમયથી કોઈ સફાઈ થઈજ નહોય શું આ સફાઈ કામદારો ખાલી સ્કૂલમાં હાજરી જ આપવા આવતા હોય છે. કે પછી શું ? આ સ્કૂલમાં ૧૬૦૦ થી વધારે દીકરીઓ આ સ્કૂલમાં અભ્યાસ માટે આવતી હોય છે. અને આ સ્કૂલમાં લગભગ બે-ત્રણ દિવસથી પાણીની વ્યવસ્થા છે જ નઇ જેના માટે આજે સ્કૂલે સ્પેસ્યલી ખર્ચ કરી અને પાણી મંગાવેલ છે. અને આવનારા દિવસોમાં આ ગંદગીનો નિકાલ કરવામાં આવશે તેવું સ્કૂલના ભુપેન્દ્રસિંહ એન.વાઘેલાએ જણાવ્યુ હતું.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *