રાપર તાલુકા ના તલાટીઓ એ અબોલ પશુઓ અને પક્ષીઓ ની જઠાગ્નિ ઠારી

આજરના આધુનિક મોબાઇલ યુગ મા આમ માનવી સેવા નું માધ્યમથી દૂર જતો જાય છે ત્યારે આજે વ્હોટસઅપ અને ફેસબુક યુગ મા વ્યસ્ત રહેતો માનવી જેમ મોબાઇલ યુગ શારો છે તે રાપર તાલુકા તલાટી મંડળના પ્રમુખ શ્રી જશવંતસિંહ સોલંકી અનય ના તલાટી મિત્રો ગજુભા ચૌહાણ, સુરેશસિહ ઝાલા, ગમુજી રાઠોડ, બેચરભાઈ લુણગાતર, તેજાભાઇ પ્રજાપતિ, યશપાલસિંહ સોલંકી, ચિરાગ જોષી વિગેરે એ પોતાની યથાશક્તિ મુજબ નીરકમ નો ફાળો એકઠો કરીને શહેરના આથમણા નાકા વાળા ચબુતરા તેમજ પાલનપર થી પગીવાઢ તરફ જતા માર્ગ ઉપર આવેલા મામા ની જગ્યા પર તથા પાલનપર ની નળેશ્ર્વર મહાદેવ મંદિર ની જગ્યા ઉપર આવેલ પાંડવ ની ઐતિહાસિક વાવ ઉપર પંખી ઓ માટે ચણ નાખવામાં આવ્યા તેમજ ગાયો માટે ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું હતું રાપર તલાટી મંડળના પ્રમુખ જસવંતસિંહ સોલંકી અને અન્ય તલાટી મિત્રો કે જે બધા સાથે રહે છે તેવા હવેલી વાળા ના સંકલ્પ થી આજે અનેક અબોલ પશુઓ અને પક્ષીઓ માટે જઠાગ્નિ શાંત કરવા માટે ના કાર્ય ને અનેક લોકો એ બિરદાવી અબોલા જીવો પ્રત્યે ની કરુણા સાર્થક કરી બતાવી હતી